બાંગ્લાદેશમાં લાપતા હિન્દુ પૂજારીનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો April 27, 2026 Category: Blog બાંગ્લાદેશમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા એક હિન્દુ પૂજારીનો સંદિગ્ધ હાલતમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા હિન્દુ સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. લઘુમતી સમુદાયે આને હત્યા ગણાવી ગુનેગારો સામે કડક પગલાં ભરવાની માગણી કરી હતી.